વર્ષાને મોકલો!આઠ આઠ માસ રહી આભના પિયરમાં,
ગયા છે ચાસ.તોય ઉજવતો આઠ દિવસની ખર્ચીમાં અવસરિયો.
સોંઘેરાં હાટડાં મંડાયાં.ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;
લટિયાં એનાં લીખ ભરેલાં લૂગડાં મેલાં દાટ;આજે જો નાહ્ય તો નાહ્ય પછીથી દિવસ વીત્યે આઠ.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.