ગોરું ગોરું બદન ઊતરે પૂર્ણિમાનું પ્રફુલ્લ!કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે
ખેતરમાં ખેડુ, ગોચરમાં ગોરું ધણ ભાઈ,ખેલે રે ગોવાળબાળ તરુવર ડાળ :
મેંદીમઢયા, ચુડીએ ભર્યા બે ગોરા–ગારા હાથ ઊંચા થયા. નમણી આંગળીઓએ ઘૂંઘટની કિનાર ગ્રહી. પટ ખુલ્યેા ને
- જંતી, કાંક વિચાર કરીને વાત કર્ય.- કાળુ, વિદ્યાના સમ બસ! આ તો તારો ભાઈબંધ એટલે
ત્રીજા દિવસેય વરસાદ અટકયો નહિ. રાત-દિવસ એકધારો પડતો વરસાદ આગલા કોઈક ભવને યાદ કરીને રડતો હતો.
સફેદ-ઊજળા રંગનું
extremely white or fair
એકદમ ગોરું, તદ્દન ગૌરવર્ણું
જુઓ ગોરુંગફ.
ઊજળું, કાંતિમાન ગોરું-ગફ
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.