રવિભાણ પરંપરાના સંત
સમય ઈ. સ. 1895થી ઈ. સ. 1930 રાજકોટ, તિલક પ્લોટમાં રહેતા મેઘવાળ અમરાભાઈ ને માતા રાજ્નાઈના દીકરા, ગુરુ કરમશી બાપા, રવિભાણ પરંપરાના સંત સમર્થ સંત ઉગારામબાપા તેમના શિષ્ય હતા, એમના નામે છૂટક ભજનરચનાઓ મળે છે.