All Poets/Writers From રાજકોટ List | RekhtaGujarati

રાજકોટથી કવિઓ/લેખકો

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

અમિત વ્યાસ

સમકાલીન કવિ

અમૃત ઘાયલ

અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક

અરવિંદ ભટ્ટ

જાણીતા કવિ

ભાનુપ્રસાદ પંડ્યા

કવિ અને વિવેચક

ભૃગુરાય અંજારિયા

અનુગાંધીયુગના તેજસ્વી સંશોધક-વિવેચક, કવિ કાન્તના જીવન-કવનના અધિકૃત વિદ્વાન.

ચાતકદાસ

સૌરાષ્ટ્રના સંતકવિ..તેમનો જન્મ વણિક પરિવારમાં થયો હતો. યાત્રા દરમ્યાન તેમણે કોઈની પાસે પાણી માગ્યું, પણ કોઈએ આપ્યું નહીં. આથી એમના અંતરમાં વિતરાગ ઉત્પન્ન થયો અને એમણે સંસારત્યાગ કરી આધ્યાત્મિક સાધનાનો માર્ગ લીધો હતો.

ચંદ્રકાન્ત મ. ઓઝા

રાસકવિ અને બાળસાહિત્યકાર

દિલીપ જોશી

ગીતકવિ અને ગઝલકાર

દિનેશ કાનાણી

સમકાલીન કવિ, અનિયતકાલીન ડાયજેસ્ટ 'ડાયલોગ'નાં સંપાદક

દીપક ત્રિવેદી

સમકાલીન કવિ

ગોવિંદરામ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

હિમલ પંડ્યા

સમકાલીન ગઝલકાર

જદુરાય દુર્લભજી ખંધડીઆ

હાસ્યલેખક, ‘ગુણસુંદરી’ માસિકના સહતંત્રી

જિગર જોશી

સમકાલીન યુવા કવિ

કમલ વોરા

કવિ અને સંપાદક