Charan Saheb Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચરણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. જ્ઞાન, યોગ અને ઉપદેશાત્મક છૂટક ભજનોના રચનાકાર. મોરારસાહેબના શિષ્ય. ખંભાલિડા-જામનગર પાસેની જગ્યામાં રહેતા. તેમની ભજનરચનાઓ કંઠસ્થ પરંપરામાં ગવાય છે.

  • favroite
  • share
  • 18મી સદી

ચરણ સાહેબનો પરિચય

  • જન્મ -
    18મી સદી