Ashraf Dabawala Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અશરફ ડબાવાલા

જાણીતા ગઝલકાર

  • favroite
  • share

અશરફ ડબાવાલાનો પરિચય

જન્મ ૧૩ જુલાઈ, ૧૯૪૮, અમરેલીમાં. શિકાગોમાં તબીબનો વ્યવસાય. 'અલગ' (1982), 'ધબકારાનો વારસ' (2000) અને 'વાણીપત' (2012) તેમના કાવ્યસંગ્રહો છે.