All Poets/Writers From અમરેલી List | RekhtaGujarati

અમરેલીથી કવિઓ/લેખકો

અગન રાજ્યગુરુ

નવી પેઢીના કવિ

અનંતરાય રાવળ

પ્રતિષ્ઠિત વિવેચક અને સંપાદક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

અશરફ ડબાવાલા

જાણીતા ગઝલકાર

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

ઇતિહાસકાર, સંશોધક, ચરિત્રલેખક અને અનુવાદક. 'આયુર્વેદ વિજ્ઞાન' માસિકના તંત્રી.

ગોપાલ ધકાણ

નવી પેઢીના કવિ

હાર્દિક વ્યાસ

સમકાલીન કવિ

હરજીવન દાફડા

સમકાલીન ગઝલકાર

હર્ષદ ચંદારાણા

અનુઆધુનિકયુગના કવિ

કાલિંદી પરીખ

કવિ, નવલકથાકાર, અનુવાદક અને બાળસાહિત્યકાર

કિરીટ દૂધાત

જાણીતા વાર્તાકાર અને સંપાદક

લાલજી કાનપરિયા

જાણીતા ગીત કવિ

મુકેશ દવે

સમકાલીન કવિ

મુકેશ જોગી

સમકાલીન કવિ

પારુલ ખખ્ખર

સમકાલીન કવિ

પ્રણવ પંડ્યા

સમકાલીન કવિ

સંજુ વાળા

જાણીતા કવિ