Gujarati famous Poetry of A.S. Dahilaxmi Public Library, Nadiad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ

સાક્ષરભૂમિ નડિયાદની શાન એવા આ પુસ્તકાલયની સ્થાપના 25 એપ્રિલ 1898માં પ્રસિદ્ધ લેખક મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ એમના પત્નીની સ્મૃતિમાં કરી હતી. બ્રિટિશ શાસનકાળમાં એની અધિકૃત નોંધણી થઈ અને પુસ્તકાલયનો દરજ્જો મળ્યો. આ પુસ્કાલયમાં 50 હજારથી વધારે પુસ્તકો છે. તેમાં સામયિકો અને હસ્તપ્રતો પણ છે. પુસ્તકાલય ગ્રંથનો પંથ સમેત અનેક સાહિત્યિક-ભાષાકીય પ્રવૃત્તિઓથી સતત સક્રિય છે.

  • favroite
  • share