Amarsang Profile & Biography | RekhtaGujarati

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

  • favroite
  • share

અમરસંગનો પરિચય

સમય ઈ.. 1804થી ઈ.. 1843નો. સૌરાષ્ટ્રના નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી. તે સંતમાર્ગના સાધક હતા. તેમણે અનેક ભજનો રચેલાં છે. તેમનાં ભજનોમાં ભક્તિ-તત્ત્વ, અધ્યાત્મ અને નીતિબોધ રજૂ થયેલાં છે.