ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.
ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બૂંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.
અનુગાંધીયુગના જાણીતા કવિ, નિબંધકાર, ચરિત્રકાર અને અનુવાદક