All Poets/Writers From કચ્છ List | RekhtaGujarati

કચ્છથી કવિઓ/લેખકો

અશોક હર્ષ

વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને પત્રકાર, 'ચાંદની' માસિકના સંપાદક

બાદરાયણ

ગાંધીયુગના કવિ

ધીરેન્દ્ર મહેતા

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક

દુલેરાય કારાણી

લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક

ડુંગરશી ધરમશી સંપટ

પ્રવાસલેખક અને ચરિત્રકાર

ગરીબદાસ

કચ્છના જ્ઞાનમાર્ગી સંતકવિ.

હરીન્દ્ર દવે

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર

હિરેન ગઢવી

નવી પેઢીના કવિ

જેઠીરામ

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-1ની પાંચમી પેઢીનું સંતાન.

જીવરામ અજરામર ગોર

પંડિતયુગીન કવિ

લક્ષ્મી ડોબરિયા

સમકાલીન કવિ

મનીષા જોષી

જાણીતાં કવિ અને પત્રકાર

પ્રાણજીવન મહેતા

કવિ અને વાર્તાકાર

રમણીક સોમેશ્વર

કવિ, અનુવાદક, સંપાદક

શબનમ ખોજા

નવી પેઢીનાં કવિ

સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ, નાટ્યલેખક, વિવેચક અને અનુવાદક, ગુજરાતી સાહિત્યમાં સર્‌રિયાલિઝમના પ્રણેતા.

ત્રિકમસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ અને ખીમસાહેબના શિષ્ય.