All Poets/Writers From કચ્છ List | RekhtaGujarati

કચ્છથી કવિઓ/લેખકો

અશોક હર્ષ

વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને પત્રકાર, 'ચાંદની' માસિકના સંપાદક

બાદરાયણ

ગાંધીયુગના કવિ

દક્ષા સંઘવી

સમકાલીન કવિ અને વાર્તાકાર

ધીરેન્દ્ર મહેતા

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક

દુલેરાય કારાણી

લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક

ડુંગરશી ધરમશી સંપટ

પ્રવાસલેખક અને ચરિત્રકાર

ફૂલીબાઈ

આ ભક્ત-કવયિત્રીની રચના નોંધાયેલી મળે છે. તેઓ ભુજ-કચ્છના રહીશ હતા. આ સિવાય તેમના વિશે કશી માહિતી મળતી નથી.

ગરીબદાસ

કચ્છના જ્ઞાનમાર્ગી સંતકવિ

હરીન્દ્ર દવે

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર

હિરેન ગઢવી

નવી પેઢીના કવિ

ઈમામ બેગમ

નિઝારી પીર પરંપરાનાં સંતકવયિત્રી

જયરામદાસ જેઠાભાઈ નયગાંધી

કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી

જેસલ

કચ્છના જાણીતા સંત

જેઠીરામ

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-1ની પાંચમી પેઢીનું સંતાન.

જીવરામ અજરામર ગોર

પંડિતયુગીન કવિ

કરીમ શાહ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

લક્ષ્મી ડોબરિયા

સમકાલીન કવિ

મનીષા જોષી

જાણીતાં કવિ અને પત્રકાર

માર્ગી દોશી

નવી પેઢીના કવિ