All Poets/Writers From જૂનાગઢ List | RekhtaGujarati

જૂનાગઢથી કવિઓ/લેખકો

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

અક્ષય દવે

નવી પેઢીના કવિ

અમરબાઈ

પરબ પરંપરાનાં નારી સંત.

અમૃતલાલ સુંદરજી પઢિયાર

પંડિતયુગના નિબંધકાર અને સમાજસુધારક

ગંગાબાઈ

પરબ પરંપરાનાં નારી સંત

ગંગેવદાસ

પરબની જગ્યાના સંતકવિ

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા

લોકસાહિત્યના અભ્યાસી, સંપાદક, કવિ, નવલકથાકાર અને વાર્તાકાર

હસિત બૂચ

અનુગાંધીયુગીન કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર

જવાહર બક્ષી

શિષ્ટ શૈલીમાં લખતા અધ્યાત્મરંગી ગઝલકાર

જેમલ ભારથી

ગિરનારના પ્રસિદ્ધ સાધુ