All Poets/Writers From જૂનાગઢ List | RekhtaGujarati

જૂનાગઢથી કવિઓ/લેખકો

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ.

હસિત બૂચ

અનુગાંધીયુગીન કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર

જવાહર બક્ષી

શિષ્ટ શૈલીમાં લખતા અધ્યાત્મરંગી ગઝલકાર

ખુશાલનાથ

જૂનાગઢના ઉપલા સવરામંડપના નાથયોગી

લલિત

પંડિતયુગીન કવિ, નાટ્યકાર અને અનુવાદક

મિલિન્દ ગઢવી

જાણીતા સમકાલીન ગઝલકાર

નિલેશ કાથડ

જાણીતા પ્રતિબદ્ધ સર્જક

નીતિન મહેતા

કવિ, વિવેચક, સંપાદક

રતિલાલ છાયા

ગાંધીયુગીન કવિ

રેખાબા સરવૈયા

સમકાલીન કવિ અને વાર્તાકાર

શ્યામ સાધુ

જાણીતા ગુજરાતી ગઝલકાર

ત્રિભોવનદાસ મોતીચંદ શાહ

એલોપથીના ડૉક્ટર, એમનો 'શરીર અને વૈદકશાસ્ત્ર' ગ્રંથ એમના યુગના અનેક ડૉક્ટરો-વૈદ્યો માટે માર્ગદર્શક ગ્રંથ હતો.

ઉછરંગરાય કેશવરાય ઓઝા

નવલકથાકાર અને પત્રકાર