વિરોધ શબ્દનો ગુજરાતી અર્થ |virodh meaning in Gujarati | Rekhtagujarati

virodh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિરોધ

virodh विरोध
  • favroite
  • share

વિરોધ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વિરુદ્ધતા, દ્વેષ, શત્રુવટ, વેર
  • કજિયો, તકરાર, ઝઘડો
  • સામનો, પ્રતિકાર

English meaning of virodh


Masculine

  • opposition
  • hostility, enmity
  • inconsistency
  • contrariety
  • disagreement
  • quarrel

આપને આ પણ વાંચવું ગમશે