થપ્પડ શબ્દનો ગુજરાતી અર્થ |thappaD meaning in Gujarati | Rekhtagujarati

thappaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

થપ્પડ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • જુઓ 'થપડ.'
  • તમાચો, થપડાક
  • માર પડવો
  • નુકસાન થવું, છેતરાવું
  • પાઠ શીખવો, સાન ઠેકાણે આવવી
  • slap, cuff,
  • थप्पड़, तमाचा

આપને આ પણ વાંચવું ગમશે