ટાટ શબ્દનો ગુજરાતી અર્થ |TaaT meaning in Gujarati | Rekhtagujarati

TaaT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટાટ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટી તાસકના ઘાટની છીછરી થાળી
  • શણની દોરીઓના વણાટનું જાડું કપડું
  • સાવ, તદ્દન
  • સજ્જડ, કડક, સક્કસ
  • મસ્ત, ચકચૂર
  • utterly, completely
  • sack-cloth, canvas, gunny cloth
  • large shallow dish, tray
  • tight
  • strict
  • strong
  • intoxicated
  • dead drunk
  • सनकी डोरियों का मोटा कपड़ा,टाट
  • परात जैसा बड़ा थाल जिसके किनारे वाहर मुड़े हुए हों, थाल
  • चुस्त, कसा हुआ, सख्त बैठा हुआ
  • बिलकुल, निपट, उदा० 'लसोटाट', 'नागुटाट'
  • मस्त , चकचूर

આપને આ પણ વાંચવું ગમશે