શેઠ શબ્દનો ગુજરાતી અર્થ |sheTh meaning in Gujarati | Rekhtagujarati

sheTh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શેઠ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટો આબરૂદાર વેપારી, શાહુકાર,
  • વાણિયો
  • ધણી, માલિક (નૌકરનો)
  • વેપારી વગેરેને સંબોધતાં વપરાતો શબ્દ
  • big merchant of repute
  • banker
  • merchant, trader
  • master
  • employer
  • term used in addressing merchant etc
  • a surname
  • सेठ, साहूकार, धनाढ्य, महाजन
  • बनिया
  • (नौकर का) मालिक, आक़ा, स्वामी
  • व्यापारी आदि का एक संबोधन
  • एक अल्ल

આપને આ પણ વાંચવું ગમશે