poshavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોષવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- ખવરાવી-પિવરાવી જતન કરવું
- ઉત્તેજન-મદદ આપવી
- (લાક્ષણિક) તૃપ્ત કરવું
English meaning of poshavu.n
- feed, nourish, maintain
- support
पोषवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- पालना-पोसना
- प्रोत्साहन, उत्तेजन देना, हौसला बढ़ाना