પડાઉ શબ્દનો ગુજરાતી અર્થ |paDaa.u meaning in Gujarati | Rekhtagujarati

paDaa.u meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પડાઉ

paDaa.u पडाउ
  • favroite
  • share

પડાઉ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પડાવી લીધેલું
  • વેચાયા વગર પડી રહેલું

નપુંસક લિંગ

  • નાનું વહાણ

English meaning of paDaa.u


Adjective

  • misappropriated, obtained by force
  • that has remained unsold

Noun

  • small vessel, boat

આપને આ પણ વાંચવું ગમશે