o meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઓ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સંસ્કૃત વર્ણમાળાનો દસમો વર્ણ-એક સ્વર
- વર્ણમાળાનો કંઠ-ઓષ્ઠ સ્થાનનો દીર્ઘ સ્વરિત સ્વર
અવ્યય
- બોલાવવા કે સ્મરણ કરવા-આશ્ચર્ય,ભય,વગેરે બતાવવા વપરાતો ઉદ્ગાર
English meaning of o
Masculine
- twelfth letter and vowel of the Devanagari alphabet
ओ के हिंदी अर्थ
पुल्लिंग
- देवनागरी वर्णमाला का हवाँ अक्षर - एक स्वर