મુસાફરીકેળ શબ્દનો ગુજરાતી અર્થ |musaaphriikeळ meaning in Gujarati | Rekhtagujarati

musaaphriikeळ meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મુસાફરીકેળ

musaaphriikeळ मुसाफरीकेळ
  • favroite
  • share

મુસાફરીકેળ શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • એક જાતનું વૃક્ષ. કેળનાં જેવા તેને લીલાં પાન થાય છે. થડ જાડું અને લીસું હોય છે. તે ૩૦થી ૪૦ ફૂટ વધે છે. ડાંડલીને પાન સામસામાં થાય છે. કેળની લૂમ જેવી ફળની લૂમ થાય છે. ફળ ખવાતાં નથી. થડમાંથી સ્વચ્છ અને પીવા લાયક પાણી નીકળે છે તેથી આ વૃક્ષ વેરાન જંગલમાં મુસાફરોને કૂવાની ગરજ સારે છે માટે તેને મુસાફરનું ઝાડ પણ કહે છે.

આપને આ પણ વાંચવું ગમશે