maalam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માલમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વહાણમાંના માલનો હિસાબ-રાખનાર
- વહાણનો દોરનાર, ‘પાઇલટ’
English meaning of maalam
Masculine
- shipmate
- person in charge of ship's cargo
- pilot, leading ship
मालम के हिंदी अर्थ
पुल्लिंग
- जहाज़ में रखे माल का हिसाब रखनेवाला
- कर्णधार, माँझी
