માળ શબ્દનો ગુજરાતી અર્થ |maal meaning in Gujarati | Rekhtagujarati

maal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માળ

maal माळ
  • favroite
  • share

માળ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મેડો, મજલો, માળો, માંચડો
  • નિર્જન વેરાન બીડનો (ઊંચાણવાળો) પ્રદેશ
  • ઉત્તર ગુજરાતનો એક પ્રદેશ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • માળા
  • રેંટિયાના ચક્કર અને ત્રાક ઉપર ફરતી દોરી

English meaning of maal


Masculine

  • storey, loft, (of house)
  • heath
  • bare uncultivated tract of land

Feminine

  • string moving over spindle and wheel (of charkhā)
  • garland

माळ के हिंदी अर्थ


स्त्रीलिंग

  • माला
  • चरखे की माला, माल

पुल्लिंग

  • निर्जन, वीरान घास का प्रदेश
  • मंजिल , खंड, मकान का दरजा

આપને આ પણ વાંચવું ગમશે