ખાલી શબ્દનો ગુજરાતી અર્થ |khaalii meaning in Gujarati | Rekhtagujarati

khaalii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખાલી

khaalii खाली
  • favroite
  • share

ખાલી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઠાલું, કશું ભર્યા વગરનું
  • નિર્ધન, ગરીબ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઝણઝણી
  • સંગીતના તાલમાં તાળી ન આપતાં હાથ છૂટા પાડવા તે કે તેવું સ્થાન

અવ્યય

  • અમથું, વ્યર્થ
  • માત્ર, ફકત

English meaning of khaalii


Adjective

  • empty
  • not containing anything
  • vacant, uninhabited
  • poor, indigent, penniless

Feminine

  • numbness, tingling

Adverb

  • uselessly, to no purpose
  • only, merely

खाली के हिंदी अर्थ


विशेषण

  • खाली, रीता
  • निर्धन, खाली हाथ

स्त्रीलिंग

  • झुनझुनी, सनसनी
  • (खाली ताल (संगीत में)

अव्यय

  • बेकार , व्यर्थ
  • केवल , खाली

આપને આ પણ વાંચવું ગમશે