કરવું શબ્દનો ગુજરાતી અર્થ |karavu.n meaning in Gujarati | Rekhtagujarati

karavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કરવું

karavu.n करवुं
  • favroite
  • share

કરવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • આચરવું, બનાવવું, યોજવું, ઘડવું, ઉપજાવવું વગેરે
  • (અન્ય ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયામાં બીજી આનુષંગિક ક્રિયાઓનો ભાવ ઉમેરે. ઉદા. ‘જોવું કરવું’, ‘પૂછવું કરવું’
  • ક્રિયાપદના ભૂતકાળના રૂપની સાથે વપરાતાં સાતત્યનો ભાવ બતાવે.

English meaning of karavu.n


  • do
  • execute, perform
  • make, create
  • (of crime etc.) commit, perpetrate
  • (of fast etc). observe
  • used with other verbs, it adds the sense of other ancillary or connected processes (e. g. જોવું કરવું)
  • used with the past tense of a verb, it suggests continuity (e. g. જોય! ક૨વું)

करवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • करना, बरतना , आचरना, बनाना, आयोजन करना, रचना करना, संपादन करना, पैदा करना वग़ैरह
  • अन्य क्रिया के साथ सहायक क्रिया के रूप में आता है और अर्थ में विशेषता लाता है
  • भूतकालिक कृदंत के साथ आकर अभ्यासबोधक क्रिया बनाता है

આપને આ પણ વાંચવું ગમશે