દુર્ગમ શબ્દનો ગુજરાતી અર્થ |durgam meaning in Gujarati | Rekhtagujarati

durgam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દુર્ગમ

durgam दुर्गम
  • અથવા : દુર્ગમ્ચ
  • favroite
  • share

દુર્ગમ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • મુશ્કેલીથી જઈ શકાય તેવું
  • મુશ્કેલીથી સમજી શકાય તેવું

  • જ્યાં દુઃખેથી-મહામુશ્કેલીથી જઈ શકાય તેવું 'આઉટ-ઑફ-ધ-વે', 'ઇનએસેસિબલ

  • સમઝાય તેવું

English meaning of durgam


Adjective

  • difficult of access
  • difficult to understand or comprehend

આપને આ પણ વાંચવું ગમશે