diikshit meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દીક્ષિત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દીક્ષા લીધી હોય એવું
સંજ્ઞા, પુલ્લિંગ
- યજ્ઞ કરનાર, યાજ્ઞિક, ઋત્વિજ
- જેણે હરકોઈ પ્રકારની દીક્ષા લીધી હોય તેવું
- દીક્ષાનું કામ કરનાર ધર્મ-જન, 'મિશનરી' (દ. બા.),
- યાજ્ઞિક, ઋત્વિજ
- એ નામની બ્રાહ્મણોની એક અટક અને એવો પુરુષ. (સંજ્ઞા.)
English meaning of diikshit
Masculine
- performer of sacrifice