દલાલ શબ્દનો ગુજરાતી અર્થ |dalaal meaning in Gujarati | Rekhtagujarati

dalaal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દલાલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સાટું, સોદો કે કામકાજ ગોઠવી આપનાર, મારફતિયો
  • આડતિયો, ‘એજન્ટ’
  • વેપાર, ધંધા વગેરેમાં આડત કરનાર ઈસમ, સારું ગોઠવી આપનાર માણસ, મારફતિયો, 'બ્રોકર', 'એજન્ટ', 'મિડલમૅન.'
  • ભડવો, ફૂટણો
  • commission-agent
  • broker
  • procurer, go-between
  • दलाल, बिचवई, सौदा ठीक कर देनेवाला
  • कुटना, भडुआ

આપને આ પણ વાંચવું ગમશે