Daayro meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ડાયરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સમૂહ, સમુદાય
- ગામડામાં ચોરે કે ડેલીએ મળેલો નાના મોટા દરબારો કે પટેલ વગેરેનો સમૂહ
- ગઢવી કે ગાયક જ્યાં લોક- સાહિત્ય પીરસતા હોય તેવો માનવસમૂહ
- નાત, જમણ (રજપૂતોમાં)
- ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય-રાવણું, દાયરો
- અંગત માણસોનું મંડળ, કાઠી-ગરાસિયાનું મંડળ
English meaning of Daayro
Masculine
- (among Rajputs) caste dinner
- assembly or meeting of old and experienced men
- group of personal, confidential, friends
डायरो के हिंदी अर्थ
पुल्लिंग
- (राजपूतों में) बिरादरी या जेवनार
- बूढ़े, अनुभवी लोगों की बैठक, दायरा
- आपसी आदमियों की मंडली
