ચાંપ શબ્દનો ગુજરાતી અર્થ |chaamp meaning in Gujarati | Rekhtagujarati

chaamp meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચાંપ

chaamp चांप
  • favroite
  • share

ચાંપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કોઈપણ યંત્ર કે યુતિને ચાલુ કે બંધ કરવાની કળ, પેચ
  • નાનો ઉલાળો
  • પૈસાનું પાકીટ
  • (લાક્ષણિક) દાબ, ધાક
  • સાન, ચેતવણી
  • કાળજી

English meaning of chaamp


Feminine

  • contrivance or device for starting or stopping operation of instrument or machine (e.g. switch button, brake, cock of gun, etc.)
  • small latch
  • (Surati) small purse
  • (figurative) restraint
  • awe
  • warning, caution
  • care
  • screwpress

चांप के हिंदी अर्थ


स्त्रीलिंग

  • किसी भी यंत्र या साधन को चलाने या बंद करनेकी कल , चॉप, पेच
  • सिटकिनी
  • रोब , धाक [ला.]
  • इशारा, चेतावनी
  • चिंता, फ़िक्र

આપને આ પણ વાંચવું ગમશે