feel meaning in Gujarati | Rekhtagujarati

feel meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

feel
  • fiːl
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સ્પર્શ કરવો તે, સ્પર્શ

  • (felt) સ્પર્શ કરવો-કરી જોવે, અડવું, અડી જોવું
  • સ્પર્શ દ્વારા જાણવું
  • ઇંદ્રિયો દ્વારા જાણવું
  • સુંવાળું કે ખરબચડું લાગવું
  • અનુભવવું, લાગવું, (ગરમી ઇ.)
  • આછો ખ્યાલ હોવો, લાગવું, -ને માટે લાગણી – દુ:ખ – થવું – દયા આવવી

આપને આ પણ વાંચવું ગમશે