જોડાવું, ભેગું થવું, ભળવું
નોકરીમાંથી છૂટા થવું પડવું
જુઓ 'ખડખડતું મળવું'
પરિણામ ભોગવવાનું થવું, લાભ થવો
be dismissed, thwarted or disappointed
કકલાણ મચી રહેવું
નાહક તૂટી મરવું
વિદાયગીરી થવી, રજા મળવી, બરતરફી થવી, નોકરીમાંથી રદ થવું
ઘડાઈને તૈયાર થવું (ઘાટ), યોગ્ય ઉંમરે આવી પહોંચવું, ટાંકણા ઉપર અડી વેળાએ આવી પહોંચવું, એકાએક એકઠું થવું
વ્યર્થ જવું, ઉપયોગમાં ન આવવું, ફના થવું
ભાવતું ભોજન મળવું
ઠપકો મળવો
રજા આપવી-મળવી, ઘેર બેસવું
be dismissed
ખુબ ખુશાલી થવી
અણચિંતવ્યો લાભ થવો, ધૂળ જેવી નજીવી બાબતમાંથી પણ મોટો લાભ થવો
રજા મળવી, બરતરફ થવું, ઘેર બેસવું