ધન્ય
જુઓ 'ધન-વાન.'
ફૂંકણી, ભૂંગળી
એક જાતનો પ્રાણહા૨ક વાત-રોગ (લોખંડનો જખમ થતાં થવાનો ભય)
કુબેર
કામઠું, ચાપ
બહુ પૈસાદાર, બહુ લાગવગવાળું
ધનનો વધુ પડતો ગર્વ
આસો વદ તેરસ
ધનરાશિનો સૂર્ય
જુઓ 'ધન-દ.'
નાણાં વગેરે સમૃદ્ધિનો ભંડાર, ખજાનો
પૈસાનો લોભ, કંજૂસાઈ
સંપત્તિનો ઉપભોગ, નાણાંનો ભોગવટો
નાણાંની સજા
બાણાવળી
નાણાંનો ખર્ચ
સંપત્તિનો વધુ પડતો ગર્વ
જન્મકુંડળીમાં જન્મલગ્નથી બીજું લગ્ન-સ્થાન. (જ્યોતિષશાસ્ત્ર)