રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવેપારી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
સાચી ઇજ્જત
એક હતો શેઠ. મોટો વેપારી ગણાતો. એના જેવો વેપારી એ વખતે કોઈ ન મળે. લાખો રૂપિયાનો વેપાર કરે. નોકરચાકરનો પાર નહીં. ઘરમાં અઢળક પૈસો. ધમધોકાર વેપાર ચાલે. શેઠ જથ્થાબંધ માલ ખરીદે છે અને વેચે છે. ઘણો નફો મળે છે. શેઠ દયાળુ પણ એવો જ. ગરીબ દુખિયાને આંગણેથી
-
લોભિયો
એક ગામમાં એક માણસ રહે. ભારે લોભી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એક વાર તે બજારમાં નાળિયેર લેવા નીકળ્યો. દુકાને જઈને તેણે પૂછ્યું, “ભાઈ, નાળિયેરનું શું લો છો?” “ચાર આના.” દુકાનદારે કહ્યું. લોભિયો પૂછે, “બે આને ન મળે?” “મળશે, આગળ જાઓ.”