રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવરુ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(8)
-
મફ્ફતનો માલ!
એક હતો ખેડૂત. એ પોતાના ખેતરમાં કામ કરતો હતો. ખેતરમાં એણે ઘઉં વાવ્યા હતા. ઘઉંના છોડ ઊગી નીકળ્યા હતા. પણ સાથે ઘાસ પણ ઊગ્યું હતું. ખેડૂત સોરિયા વડે એ ઘાસ ઉખાડતો હતો. કામ કરતાં-કરતાં સૂરજ રાશવા ચડી ગયો. ખેડૂતને ભૂખ લાગી એટલે એણે સોરિયું એક
-
દીકરીને ઘરે જાવા દે
એક હતી ડોશી. તે પોતાની દીકરીને ત્યાં જવા નીકળી. જતાં-જતાં રસ્તામાં તેને એક વાઘ મળ્યો. બાઘ કહે : “ડોશી ડોશી! તને ખાઉં.” ડોશી કહે : “દીકરીને ઘેર જાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. વાઘ કહે : “ઠીક.” પછી ડોશી આગળ ચાલી ત્યાં
-
મીઠા લાડુનાં મોટાં સપનાં
કોઈ એક ગામમાં એક ડોસાજી અને એક ડોસીમા રહેતાં હતાં. એક દહાડો ડોસાજી કહે, “ડોસીમા, ડોસીમા! આજ તો લાડુ ખાવાનું મન થયું છે. લચપચતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મઘમઘતો લાડુ બનાવો.” એટલે ડોસીમાએ તો ભાલના મોટા કાઠા ઘઉં દળ્યા. ઝાઝું મોણ નાખીને મૂઠિયાં
-
હાથી જેવડો ઉંદર
ટાબરો કરીને એક ઉંદર હતો. એણે એક વાર હાથી જોયો. એને થયું કે હું આવડો હાથી જેવડો હોઉં તો કેવું સારું! એણે કૌરવ કાગડાને વાત કરી. કૌરવ દેશવિદેશ ફરેલો. એ બધું જાણે. એણે કહ્યું : ‘તું પેલા ફતા વૈદ પાસે જા!’ ટાબરો ફતા વૈદને ઘેર ગયો. કહે : ‘વૈદરાજ,
-
ગલબો અક્કલનું ઘર બતાવે છે
એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી. સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં? કોઈએ કહ્યું : ‘પગ!’ તો કોઈએ કહ્યું : ‘કાન!’
-
બકરીનું બચ્ચું અને વરુ
એક બકરીનું બચ્ચું ઝરણાનું પાણી પીતું હતું. ઝરણું ઊંચા ટેકરા પરથી નીચે વહેતું હતું. ઝરણાની ટોચે ઊભેલા વરુએ બકરીના બચ્ચાને જોઈ લીધું. તે ગુપચુપ બચ્ચાની પાસે આવ્યું અને મોટેથી બોલ્યું, ‘અરે દુષ્ટ! હું પાણી પીતો હતો તે તેં ગંદું કેમ કર્યું?’ બચ્ચાએ