રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતું નગર. ભારે જબરું. તેમાં એક શેઠ રહે. શેઠ જબરા ધનવાન. અઢળક દોલત ને ભારે જબરો ઠાઠ. શેઠને એક જ દીકરો. એનું નામ જગન. જગનને વાર્તા સાંભળવી બહુ ગમે. કોઈ ઘરડાં ડોશીમાને જુએ કે જગન પૂછે છે કે તમને વાર્તા આવડે છે? પહેલાં તો બા, નાની વાતો
એક હતી વાર્તા. તે એક દિવસ સુગંધ ઓઢી ફરવા નીકળી. ઘર પાસેની લૉનમાં નાની હિના, શિવાની, નમ્રતા, પૂર્વી, રુચિર, સચીન, તરલ... બેઠાં બેઠાં અંતકડી રમતાં હતાં. વાર્તા ત્યાં આવી. એ શિવાનીની આંખમાં પેસી ગઈ એટલે શિવાનીએ અંતકડી અટકાવતાં તરત કહ્યું, ‘એ ચલો,