વરસાદ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(6)
-
અફલાતૂન ઘર
ઘણાં સમય પહેલાંની વાત છે. એક કરોળિયો હતો. એને બિચારાને ઘર ન મળે. ઘર નહીં એટલે શિયાળાની કડકડતી ટાઢમાં ઠૂંઠવાય. ઉનાળાના બળબળતાં તાપમાં શેકાય ને ચોમાસાના ધોધમાર વરસાદમાં પલળીને પોચો-પોચો થઈ જાય. એ જ્યારે બીજા લોકોને ઘરમાં
-
બંટીના સૂરજદાદા
બંટીએ દિવાળીની રાતે ઘણા બધાં ફટાકડા ફોડ્યા. મોડી રાત સુધી મજા કરી. છેવટે એ થાકીને સૂઈ ગયો. બીજા દિવસે નવું વરસ. મમ્મીએ બંટીને વહેલો વહેલો જગાડ્યો. “ઊઠ, બેટા બંટી, આપણે બધાંએ સાલમુબારક કહેવા જવાનું છે...મોડું થાય છે.
-
ઠીંગુ અને પીંગુ
રામજીની વાડીએ બેઠો બેઠો ઠીંગુ ઠળિયો વિચારતો હતો, “ ‘લ્યા, શું બનું? શું બનું?” તેવામાં “શું રમું? શુ રમું?” કરતું પીંગુ પતંગિયું ત્યાં આવી લાગ્યું. “ચાલને ઠીંગુ, કંઈ રમીએ. હું શોધું, તું સંતા.” “એ ભલે, ભલે, ભલે...!”
-
લપસણીની મજા...
એક મોટી નિશાળ હતી. નિશાળ હોય એટલે ત્યાં હીંચકાઓ, લપસિયા ને એવું બધું હોય ને! આ નિશાળામાં પણ ઘણા બધા હીંચકાઓ હતા. છોકરા-છોકરીઓ રિસેસનો ઘંટ વાગે કે હીંચકાઓને પકડવા દોડે. લપસણી પર સરકવા લાંબી લાઈન લાગે. વહેલા પહોંચી ગયા