રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાંદરો પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
ચોથો વાંદરો
એક વાર શહેરથી દૂર વૃક્ષોની નીચે વાંદરાઓની ખાસ સભા ભરાઈ. એ સભામાં મહાત્મા ગાંધીજીના પેલા ત્રણ વહાલા વાંદરાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સામે ફરિયાદ હતી કે તેઓ બાપુજીની શિખામણોને તદ્દન ભૂલી ગયા છે. એ રીતે તેઓએ વાનરજાતિને બદનામ કરી છે. ત્રણે વાંદરાઓ
-
કહો જોઈએ : કોણ ચતુર?
એક હતા કાગડાભાઈ. એમણે એક પૂરી મેળવી. એક ચતુર શિયાળભાઈએ એમના કંઠનાં વખાણ કરીને એ પૂરી તો પડાવી લીધી. ફૂલણજી કાગડાભાઈની ચાંચ તો ખુલ્લી જ રહી ગઈ! વહાલાં બાળકો, આ વાત તો તમે બધાં સારી પેઠે જાણો છો ને? પછી આગળ શું થયું તે જાણવા અને સમજવા તૈયાર છો