વાઘ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
સાત સૂંઢાળો હાથી
વનમાં પ્રાણીઓ બધાં ભેગાં મળ્યાં. એમાં હાથી હતો, સિંહ હતો. વાઘ હતો, વરુ હતું. રીંછ હતું, ચિત્તો હતો. શિયાળ હતું : બધાં હતાં. શિયાળ કહે : શહેરમાં માણસ છે. એ આપણો દુશ્મન છે. સરકસમાં એ આપણને પકડી જાય છે. આપણને પૂરી રાખે
-
ગલબો અક્કલનું ઘર બતાવે છે
એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી. સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં?