વાદળ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
હુતુતુ
એક વખત એક વાદળ હતું. ઉંમરમાં એ સાવ નાનું હતું. એનું નામ હતું ‘હુતુતુ’. હુતુતુ પોતાનાં પપ્પા, મમ્મી ને કાકાના કુટુંબ સાથે જૂનાગઢ શહેરના આકાશમાં રહેતું હતું. જૂનાગઢમાં ડુંગરાઓ ઘણા. ગિરનારનો ડુંગરો તો ઊંચામાં ઊંચો. એ
-
મોંઘા મોતીની ચોરી
આભમાં મોટાં મોટાં વાદળો અને નાની નાની વાદળીઓ દોડાદોડ કરે અને પકડદાવ રમે. એ જોઈને તારલાઓ ખૂબ હરખાય. તો વળી પેલા ચાંદામામા હસે ગાલમાં. વ્હાલ વરસાવતાં એ બોલી ઊઠે, ‘વાદળીઓ... તમને ખબર છે આભલામાં મોંઘા મોતી છે તે. તમે એ જોયાં છે?’