રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
કાશીના રાજા બ્રહ્મદત્તને મનુષ્યમાંસ ખાવાની ટેવ પડી હતી; તેથી સૌ પ્રજાજનોએ ભેગા મળી તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. બ્રહ્મદત્ત એક અરણ્યમાં ચાલ્યો ગયો. તે અરણ્યમાં થઈને બીજા દેશમાં જવાનો રસ્તો પસાર થતો હતો. બ્રહ્મદત્ત તે રસ્તે થઈને જતા-આવતા મુસાફરોને