રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બાપાએ પિંગુનો કાન પકડ્યો. પિંગુથી મનમાં જ બોલી જવાયું : ‘આ શરૂ થઈ ગઈ રજાઓ.’ બાપા કહે : ‘પેલો ટિંગુ કામે લાગ્યો. કેવો છાપામાં સમાચાર ભેગા કરવા લાગ્યો છે. રજામાં તારે કંઈ કરવાનું નથી? ભટકીને જ રજા પૂરી કરવાની છે?’ પિંગુ કહે : ‘બાપા!
રોજ સવારે આઠ વાગ્યે રાજુ રંગારો ખાખી ચડ્ડીમાં ઘૂસે. પછી ભૂરું ખમ્મીસ પહેરે. જાત જાતનાં પીંછાં લે અને નીકળી પડે રંગ લગાડવા. દિવસભર મકાનો રંગે અને થાકીપાકીને રાત્રે ઘર ભેગો થાય. આખો વખત બ્રશ ઘસી ઘસીને રાજ કંટાળી જાય. કામથી તોબા તોબા પોકારી જાય.