Famous Gujarati Nazms on Urmi | RekhtaGujarati

ઊર્મિ પર નઝમ

મનોભાવ. લાગણીનો તરંગ.

ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગના ભક્તિકાવ્યોથી માંડીને પંડિતયુગ સુધી ઊર્મિકાવ્યોનો પ્રકાર સતત ખેડાયો છે. અર્વાચીન કાળમાં ગઝલ પણ ઊર્મિકાવ્યનું જ એક સ્વરૂપ છે. ઊર્મિ, સંવેદન એ અભિવ્યક્તિ માટેનું પાયાનું તત્ત્વ છે માટે કાવ્યેતર સાહિત્યિક કૃતિઓમાં પણ ઊર્મિનું પ્રાધાન્ય હોય છે.

.....વધુ વાંચો