ઉપેક્ષા પર છંદોબદ્ધ કાવ્ય
અનાદાર. અસ્તિત્વ ન હોય
એમ વર્તવું. ઉપેક્ષાની વ્યક્તિના અહંકાર પર સીધી અસર થાય છે અને પ્રતિક્રિયામાં નાટ્યપૂર્ણ ઘટના ઘટવાની સંભાવના રહે છે. આથી ઉપેક્ષાના સંદર્ભો કથા-નવલકથાઓમાં ઢગલો મળી આવે છે.