Famous Gujarati Garbi on Updesh | RekhtaGujarati

ઉપદેશ પર ગરબી

બોધ. સલાહ. શિખામણ. જોકે

સાહિત્યકૃતિઓમાં ‘ઉપદેશ’ શબ્દ એના વાચ્યાર્થથી વધુ લક્ષણામાં વપરાય છે. કથામાં એક પાત્ર બીજા પાત્રને ચેતવણી આપે એ વિગત ઘણીવાર વ્યંગ્યમાં ‘ઉપદેશ’ તરીકે ઓળખાવાય છે. કેટલીક વાર સામાન્ય સલાહને કૃતિઓમાં ઉપદેશનું વિશેષણ આપવામાં આવે છે.

.....વધુ વાંચો