Famous Gujarati Geet on Umang | RekhtaGujarati

ઉમંગ પર ગીત

આનંદ. અપેક્ષિત કે આનંદદાયક

કશુંક ઘટે તેની પ્રતિક્રિયાનો ભાવ. સાહિત્યમાં વિયોગી પાત્રોના મેળાપ, આકસ્મિક મિલન, અપેક્ષિત કે અનપેક્ષિત મિલનના વર્ણનમાં ‘ઉમંગ’ અચૂક હોય છે.

.....વધુ વાંચો