Famous Gujarati Lokgeeto on Udaasi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉદાસી પર લોકગીતો

સંતાપ. બળાપો. ખેદ. ઇચ્છિત

કે અપેક્ષિત ન મળતા અનુભવાતી ગ્લાનિ. એક સાધુ સંપ્રદાય જે દુન્યવી સંબંધોમાં અને ભૌતિક સગવડોમાં નથી માનતો એનું નામ ઉદાસ સંપ્રદાય છે. સાહિત્યકૃતિઓમાં ‘આંખોમાં ઉદાસી’ હોવાનું અવારનવાર ટાંકવામાં આવે છે. એ ઉદાસીને કારણે આંખોમાં વ્યાપતા ખાલીપણાના ભાવ માટે હોય છે. આ સિવાય પાત્રની ઉદાસી વર્ણવવા લેખકો પાત્રની આસપાસના વાતાવરણને ઉદાસ દર્શાવતા હોય છે.

.....વધુ વાંચો