સિંહ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(13)
-
દે તાલ્લી!
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા, હો ભાઈ! ઈ શિયાળભાઈને ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ કર્યા કરે. મિત્રોને કહે, ‘અલ્યા, આજે તો હું પેટ ભરીને દ્રાક્ષ જમ્યો, દે તાલ્લી!’ પોતાની પત્નીનેય કહે, ‘અલી, આપણા બચ્ચાનું પૂંછડું હવે
-
શિયાળ અને ગધેડાની દોસ્તી
એક જંગલ હતું. તેમાં રહેતા શકુ શિયાળ અને ગબુ ગધેડા વચ્ચે સાચી દોસ્તી હતી. શિયાળની બુદ્ધિ અને ગધેડાની શક્તિનો સાથે ઉપયોગ કરીને બંને સુખ અને સંપથી રહેતાં હતાં. એક વખત એક સિંહ મરી ગયો. તેનું ચામડું શિયાળે જોયું. તેના બુદ્ધિશાળી
-
હાથીભાઈની યુક્તિ
એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની
-
ગોળમટોળ બકરી ને નાનકડું ઘેટું
ગલા ગોવાળને ત્યાં ઘેટાઓનો પાર ન હતો. ચારેબાજુ નજર કરો તો હરતા-ફરતા પોચાં-પોચાં રૂના ઢગ જેવા ઘેટાં જ દેખાય. એ ઘેટાંઓ માથું નીચું કરીને સતત ઘાસમાં કશુંક શોધવામાં પડ્યાં હોય એવું લાગે. પણ ગલા ગોવાળ પાસે કંઈ એકલાં ઘેટાં
-
ટશુકભાઈની વાર્તા
એક ડોશી હતી. એક વાર પાદર જાજરૂ જવા ગઈ. પાદર ચીભડાંના વેલા બહુ થાય હતા. તેમાં તેણે એક ચીભડું દીઠું. ચીભડું ખાવાનું મન થયું એટલે ડોશીએ તે તોડીને ઘેર આણ્યું. ડોશી તો હાથપગ ધોઈને જ્યાં ચીભડું ખાવા જાય છે ત્યાં ચીભડું બોલ્યું : “મા મા! મને
-
ટીલવી નામે બકરી એક!
એક હતી બકરી. બકરીના કપાળે ટીલું હતું. વિહો રબારી બકરીને ટીલવી કહી બોલાવતો. ટીલવી વિહા રબારીના વાડામાં રહેતી હતી. સવાર પડે. વિહો રબારી બકરીઓને ચરાવા લઈ જાય.
-
ટાઢા ટબૂકલાની વાર્તા
એક ડોશી હતી. તે એક કૂબામાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ થયો. એટલે ડોશીના કૂબામાં ચારેકોર ચૂવા લાગ્યું, અનેક, ઠેકઠેકાણે પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. ડોશીને ચૂવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો : ચૂવાનાં ટીપાં
-
ગંગુ ગધેડાની જે!
એક હતો ગધેડો. ગંગુ એનું નામ. ઉકરડો એનું ઠામ. કલ્લુ કુંભારની ઝૂંપડી એ જ એનું ધામ. સવાર-સાંજ એ માટી વહે, જરાય નહિ આરામ. રાત પડતાં થાકે : બોલે, ‘હે રામ! હે રામ!’
-
ખુશીનો પુલ
સુંદરવન અને રંગપુર ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદીનું નામ હતું કીર્તના. એક કાંઠે સુંદરવન અને બીજે કાંઠે રંગપુર ગામ. ગામના લોકો રોજ બેખોફ સુંદરવનમાં જતા અને મધ, ફૂલ, ફળ, સૂકાં લાકડાં વગેરે જરૂર મુજબ લઈ આવતા. સુંદરવનનાં પ્રાણીઓ પણ કોઈ
-
સિંહનો મોબાઇલ
એક વખત જંગલનો રાજા સિંહ ફરતો-ફરતો જંગલખાતાએ બાંધેલી રાવટીઓ પાસે જઈ ચઢ્યો. નાના-નાના તંબુઓમાં માણસો કામ કરી રહ્યા હતા. એવામાં સિહંને મોટું બગાસું આવ્યું. આ અવાજ સાંભળી માણસો ભયથી થરથર કાંપી ઊઠ્યા. કેટલાક તંબુમાં આમતેમ ગોળ-ગોળ ચકરડી ફરવા
-
બિલ્લી વાઘતણી માસી
મિત્રો તમે આવું ગીત સાંભળ્યું છે કે બિલ્લી વાઘતણી માસી જોઈને ઉંદર જાય નાસી. જાણો છો બિલાડીને વાઘની માસી કેમ કહેવામાં આવે છે તે? આ ગીત પાછળ એક સરસ મજાની વાર્તા છે તે તમને જણાવું છું. ઘણાં