રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિયાળ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(8)
-
દે તાલ્લી!
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા, હો ભાઈ! ઈ શિયાળભાઈને ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ કર્યા કરે. મિત્રોને કહે, ‘અલ્યા, આજે તો હું પેટ ભરીને દ્રાક્ષ જમ્યો, દે તાલ્લી!’ પોતાની પત્નીનેય કહે, ‘અલી, આપણા બચ્ચાનું પૂંછડું હવે મોટું થતું
-
બગલો અને શિયાળ
શિયાળ અને બગલો પહેલાં પાકા મિત્રો હતા, પરંતુ શિયાળે બગલાની બનાવટ કરી. તેણે બગલાને પોતાના ઘેર જમવા આમંત્રણ આપ્યું. છીછરી ડિશમાં ખાવાનું પીરસ્યું. બગલાભાઈની લાંબી-લાંબી ચાંચ. ડિશમાંથી ખીર ખાઈ શક્યા નહીં. શિયાળ એકલું લબ-લબ કરતું, હસતું-હસતું ખીર તો
-
મીઠા લાડુનાં મોટાં સપનાં
કોઈ એક ગામમાં એક ડોસાજી અને એક ડોસીમા રહેતાં હતાં. એક દહાડો ડોસાજી કહે, “ડોસીમા, ડોસીમા! આજ તો લાડુ ખાવાનું મન થયું છે. લચપચતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મઘમઘતો લાડુ બનાવો.” એટલે ડોસીમાએ તો ભાલના મોટા કાઠા ઘઉં દળ્યા. ઝાઝું મોણ નાખીને મૂઠિયાં
-
કહો જોઈએ : કોણ ચતુર?
એક હતા કાગડાભાઈ. એમણે એક પૂરી મેળવી. એક ચતુર શિયાળભાઈએ એમના કંઠનાં વખાણ કરીને એ પૂરી તો પડાવી લીધી. ફૂલણજી કાગડાભાઈની ચાંચ તો ખુલ્લી જ રહી ગઈ! વહાલાં બાળકો, આ વાત તો તમે બધાં સારી પેઠે જાણો છો ને? પછી આગળ શું થયું તે જાણવા અને સમજવા તૈયાર છો
-
હાથી જેવડો ઉંદર
ટાબરો કરીને એક ઉંદર હતો. એણે એક વાર હાથી જોયો. એને થયું કે હું આવડો હાથી જેવડો હોઉં તો કેવું સારું! એણે કૌરવ કાગડાને વાત કરી. કૌરવ દેશવિદેશ ફરેલો. એ બધું જાણે. એણે કહ્યું : ‘તું પેલા ફતા વૈદ પાસે જા!’ ટાબરો ફતા વૈદને ઘેર ગયો. કહે : ‘વૈદરાજ,
-
ગલબો અક્કલનું ઘર બતાવે છે
એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી. સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં? કોઈએ કહ્યું : ‘પગ!’ તો કોઈએ કહ્યું : ‘કાન!’